#OpenPoetry રાધા સમી પ્રિય તુ હરી ને, મીરા તણી તુ પસંદ હરી ને, હાસ્ય થી મંત્રમુગ્ધ કરતી હરી ને, તારી આંગળી ના ટેરવે રમાડતી રાસ હરી ને, આ ચિત્ર જોઈ હરિપ્રિયાં સૌથી ચડિયાતી લાગતી હશે હરી ને.. #happybirthday #haripriya