Nojoto: Largest Storytelling Platform

એક ઉપાધિ હજી ગય છે ત્યા બીજી ઉંબરે ઊભી ગય છે જીંદગ

એક ઉપાધિ હજી ગય છે
ત્યા બીજી ઉંબરે ઊભી ગય છે
જીંદગી કોણ જાણે કેવી છે
જોને સાવ પનારે પડી ગય છે

©Falguni Parmar falguni ki kalam se

#lonely
એક ઉપાધિ હજી ગય છે
ત્યા બીજી ઉંબરે ઊભી ગય છે
જીંદગી કોણ જાણે કેવી છે
જોને સાવ પનારે પડી ગય છે

©Falguni Parmar falguni ki kalam se

#lonely