જા કોરોના જા થી નહી ભાગે, તુ જાગે,તો કોરોના ભાગે.. તારા પગને ઘરમાં રાખે, તો કોરોના ભાગે.. તારા હાથ મોંથી દૂર રાખે, તો કોરોના ભાગે.. તારા નિજની સ્વસ્છતા રાખે, તો કોરોના ભાગે.. ડૉક્ટરની સલાહ ધ્યાને રાખે, તો કોરોના ભાગે.. થાળી ખખડાવી-રોડ શૉ ન કરી નાખે, તો કોરોના ભાગે.. દિપકથી કર દિવાળી-હોળી ન કરી નાખે, તો કોરોના ભાગે.. વાત સીધી છે 'નિર્મમ' જાતને સાચવે જાતે, તો કોરોના ભાગે.. #GO_CORONA