સાંજ ધીમે ધીમે ઉતરે છે પણ હવે ઉદાસ નથી હોતી, રાતની રાહ જોવાય છે પણ તારા તો જાણે હવે આંખોમાં ઉગી જાય છે, ને સવાર જાણે રોજ સૂરજમુખી થઈને આવે છે, આમ ધીમે ધીમે જિંદગી તું મને આજકાલ થોડી વધારે ગમતી લાગે છે, બસ નજર ના લાગે તને દિલ એટલું જ માંગે છે. 🧡📙📙🧡 #happiness #life #beautifulfeelings #life #hopes #twinklingeyes #sunflowers #grishmapoems