ઉડાઉડ કરતી દીકરી પિંજરા માં પણ આખી life વગર ફરીયાદ કરે જીવી જાય છે એ સમજવા આ 21 દિવસ ઘર માં બંધ પુરુષો ને સમય મળ્યો છે. સમજો અને સાચવો સ્ત્રીઓને...બધા ના મૂડ પ્રમાણે જીવી ને ઘર માં રોજ રોજ ના એકધારા કામો પણ ઉત્સાહ થી કરે જ જાય છે ને બારી માંથી પોતાનું આકાશ જોઈ ને પણ કયારેક કપાયેલી પાંખોને યાદ કરી ને ફરી ડ્યૂટી માં જોડાઈ જાય છે. 21 દિવસ ના lockdown માં કંટાળેલા માણસો આખી life lockdown માં રહેવાની કલ્પના કરી જોવી તો કદાચ respect આપી શકશો સ્ત્રીને ! બાકી તો હવે કોઈ એવોર્ડ સ્ત્રી ને જોઈતો જ નથી. કેમ કે સ્ત્રી હોવું એ જ એક એવોર્ડ છે ને એ capable છે જાત ને એવોર્ડ આપવા !!!! Proud to be womaniya !!!!!!!! #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #yqmotabhai #yqgujarati #ગુજરાતીyqmotabhai