એક પિતા કરતા માને પૂછજો કે... હું ન રહું તારી સાથે 24 કલાક તો શું કરે. પૂછજો એક મા ને કે હું તને રોજ ન દેખાવ તો શું કરે. પૂછજો એક માને કે જો હું સમયે ન ખાવા બેસું તો શું કરે. પૂછજો એક માને કે હું સમયે ઘરે ન આવું તો શું કરે. પૂછજો એક માને કે જો હું રાતે સુઈ ન જાવ તો શું કરે. પૂછજો એક મા ને કે જો મને પડી જતા લોહી નીકળે તો શું કરે. પૂછજો એક માને જો કે હું સાંજે ન આવીશ તો શું કરે. પૂછજો એ માને જેણે હદય પર પથ્થર મૂકી દીકરાને દેશસેવા માં મોકલ્યો. પૂછજો એ માને કે હું ન આવું અને તિરંગામાં આવું તો શું કરે. #fozi #armylife #indianarmy #maa #gujaratiquotes