Nojoto: Largest Storytelling Platform

રંગો તો રોજ છે પણ આજ ખાસ છે, રોજના રંગે રંગાયેલા સ

રંગો તો રોજ છે
પણ આજ ખાસ છે,
રોજના રંગે રંગાયેલા સૌ
જાણે રંગોને રંગવા તૈયાર છે,
કોઈ રંગોને ભરે છે
કોઈ રંગોમાં સજે છે,
રંગો તો બસ એ જ છે
પણ રંગોમાં આજે સ્વાદ છે,
રંગોનો આજે ઝગમગાટ છે
રંગો આજે કરે અવાજ છે,
કારણ અંધારી રાતે
જીવનના રંગોને સાથે લાવતી
દિવાળી આજ છે. ✨✨ Happy Diwali ✨✨
#diwali #colours #lights #sweets #family #happytimes #gujaratipoems #grishmapoems
રંગો તો રોજ છે
પણ આજ ખાસ છે,
રોજના રંગે રંગાયેલા સૌ
જાણે રંગોને રંગવા તૈયાર છે,
કોઈ રંગોને ભરે છે
કોઈ રંગોમાં સજે છે,
રંગો તો બસ એ જ છે
પણ રંગોમાં આજે સ્વાદ છે,
રંગોનો આજે ઝગમગાટ છે
રંગો આજે કરે અવાજ છે,
કારણ અંધારી રાતે
જીવનના રંગોને સાથે લાવતી
દિવાળી આજ છે. ✨✨ Happy Diwali ✨✨
#diwali #colours #lights #sweets #family #happytimes #gujaratipoems #grishmapoems