ઘણી વખત એવું બને છે કે આપણે ખુશ તો હોઈએ છીએ.. પણ ખુશ રહી નથી શકતા... ખબર છે એવું ક્યારે બને છે...? જ્યારે આપણે LIFE માં ખુદ કરતા પણ બીજાને વધારે IMPORTANTC આપીએ ત્યારે.... જ્યારે આપણી LIFE ના અમુક મહત્વ ના DECISION આપણે પોતાની મરજીથી નહિ પણ બીજાના વિચારથી લઈએ છીએ ત્યારે.... આપણે ત્યાં સુધી ખુશ નહિ રહી શકીએ. જ્યાં સુધી આપણે એમ વિચારશું કે લોકો શું વિચારશે...??? ©krupa atri #dearzindgi