Nojoto: Largest Storytelling Platform

*આપવીતી છે ના કહી શકુ હું હો સમજી જજો *સુખ ને

*આપવીતી છે
ના કહી શકુ હું હો 
સમજી જજો



*સુખ ને દુઃખ
જાણે એક સિક્કો
પણ બાજુ બે.




*જીવનભર
અકડ ના છોડી હો
લાશ અકડ


કમળ ખીલે
કાદવમાં તોય છે
સુંદરતમ #Morning ...lock down..2nd..phase..15-4-2020...'હાઈકુ'
*આપવીતી છે
ના કહી શકુ હું હો 
સમજી જજો



*સુખ ને દુઃખ
જાણે એક સિક્કો
પણ બાજુ બે.




*જીવનભર
અકડ ના છોડી હો
લાશ અકડ


કમળ ખીલે
કાદવમાં તોય છે
સુંદરતમ #Morning ...lock down..2nd..phase..15-4-2020...'હાઈકુ'