આંખ ખોલી ત્યાં.. વાસ્તવિકતા ... ફરી આંખ બંધ કરી .. સપનું જોવા મથી... ફરી એક વાર સ્વાગત છે તમારું #gujaratirapidfirechallenge4 માં. 🌻🌻💐💐🌻🌻 👉આજે તમારે એવી રચના બનાવવાની છે કે જે માત્ર દસ શબ્દોની હોય. 👉આ કોન્ટેસ્ટ માત્ર બે કલાક માટે વેલિડ રહેશે. ( ૭ થી ૯) 👉હું આ બે કલાક માં તમે મુકેલી દરેક રચના વાંચીશ અને લાઈક પણ કરીશ. જો મને તમારી રચના ગમશે તો હું તમને ફોલો પણ કરીશ. 👉બે કલાક પૂરી થયા બાદ હું આજે જ સૌથી સુંદર ત્રણ રચનાઓ Best YQ Gujarati Quotes પર મૂકીશ.