બહું સાચવી ને વાપરવાની વસ્તુ એટલે શબ્દો... બધા સાથે બધા શબ્દો ના વાપરી શકાય... માણસે માણસે શબ્દોને લાગણીઓ બદલાતી રહેવાની, અર્થના અનર્થ, અને અનર્થમાં અર્થ શોધવામાં જિંદગી પુરી થતી જવાની, એના કરતાં શબ્દો અને અર્થો ના અનર્થો શોધવામાં ટાઈમ કેમ બરબાદ કરવાનો.. જીવી લો જે પાસે છે ,જેટલું છે એટલું સુખ પણ પૂરતું છે જીવવા માટે..... તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે. સુપ્રભાત!! આજે #શબ્દો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏