હું છું ને એ જ છું, બીજો બની જ ના શક્યો આ દુનિયાના રંગમાં હું રંગાઈ જ ના શક્યો અરે વારંવાર બોલે મને મારા મિત્રો કે સુધરી જા ! પણ સાચું કહું, હું પોતાને બદલી જ ના શક્યો #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_શાયરી #ગુજરાતી_પ્રેમ