Nojoto: Largest Storytelling Platform

દિવસ ની મુલાકાત આજે રાત સાથે થઈ, સૂરજની કિરણાવલી

દિવસ ની મુલાકાત આજે રાત સાથે  થઈ, 
સૂરજની કિરણાવલી જયારે ક્ષિતિજ ને પાર થઈ... 
આશા સૌને જીતની જ હતી છતાંય માત આવી, 
જરૂર કોઈને ઉજાશ ની હતી ને ત્યાં પાછી રાત લાવી...
આવામાં આત્મવિશ્વાસ ની માત્ર એક ચિનગારી કાફી છે, 
હે માનવી ! એક જીત માટે દસ હાર પર પણ માફી છે...

~Dhruviii.. #realized #reality

dhruvifefar7525

Dhruvi fefar

New Creator