સૂરજને કહો કે બહુ ગરમી કરશો નહીં, માનવે ખેલ બગાડ્યા કુદરતના! કુદરતને કહો કે રૂઠશો નહીં, પશુપંખીઓનો વાંક કયો? બહુ ગરમી કરશો નહીં, ભૂખ્યા તરસ્યા બેભાન થાય પશુપંખીઓ મરતા જાય, પાણી છે જીવાદોરી પાણીની અછત કરશો નહીં, સૂરજને કહો કે, બહુ ગરમી કરશો નહીં. - કૌશિક દવે #yqquotes #yqmotabhai #yqgujarati #સૂરજ #ગરમી