Nojoto: Largest Storytelling Platform

કોણે કીધું. માણસ મતલબી હોય છે? માણસની જાત તો હંમ

કોણે કીધું.
 માણસ  મતલબી હોય છે?
માણસની જાત તો હંમેશા કરતબી હોય છે 
રોજ નવા ખેલ રચવા પણ,
 એક મજબૂરી હોય છે,
માણસની અંદરની આત્મા,
 એની કમજોરી હોય છે 
થોડું પોતાનું વિચારી કરી લીધું કામ
તો એમાં શું ચોરી હોય છે?
કોણે કીધું ?માણસ  મતલબી હોય છે..
@mahek #Manas
કોણે કીધું.
 માણસ  મતલબી હોય છે?
માણસની જાત તો હંમેશા કરતબી હોય છે 
રોજ નવા ખેલ રચવા પણ,
 એક મજબૂરી હોય છે,
માણસની અંદરની આત્મા,
 એની કમજોરી હોય છે 
થોડું પોતાનું વિચારી કરી લીધું કામ
તો એમાં શું ચોરી હોય છે?
કોણે કીધું ?માણસ  મતલબી હોય છે..
@mahek #Manas