Nojoto: Largest Storytelling Platform

એકલા કોઈ ઊંચી જગ્યા પર હોય ત્યારે નીચે કૂદવાનું મન

એકલા કોઈ ઊંચી જગ્યા પર હોય ત્યારે નીચે કૂદવાનું મન કરે છે
પણ  જયારે એજ જગ્યા એ કોઈની પોતાનું જોડે હોય તો આકાશ માં ઉડવાનું મન કરે છે... 
આ કુદવું અને ઉડવું બંને વિરોધી છે પણ અંતર ખાલી એક વ્યક્તિ નો જ છે... #lines #infinity #hpy

dhruvifefar7525

Dhruvi fefar

New Creator