Nojoto: Largest Storytelling Platform

કરવી તો હતી મારે એની સાથે પ્યારભરી વાતું પણ એતો

કરવી તો હતી મારે એની સાથે 
પ્યારભરી વાતું 
પણ
 એતો લઈ આવી એની સાથે
      પેટ ભરવાને કાજ ભાતું.....
                                   - સંકેત વ્યાસ (ઈશારો)

©संकेत व्यास (ઈશારો) #Tiffin #farmer #waiting #talk #lunchbreak #farming #love_care #stomach 

#lostinthoughts
કરવી તો હતી મારે એની સાથે 
પ્યારભરી વાતું 
પણ
 એતો લઈ આવી એની સાથે
      પેટ ભરવાને કાજ ભાતું.....
                                   - સંકેત વ્યાસ (ઈશારો)

©संकेत व्यास (ઈશારો) #Tiffin #farmer #waiting #talk #lunchbreak #farming #love_care #stomach 

#lostinthoughts