લાગણીઓ ના સમજાય તો હું અકળાતી, ને સમજાય તોય ક્યાં નિરાંત થઈ જાતી, ક્યારેક એને તો ક્યારેક ખુદને સમજાવતા ને સાચવતા હું વીતતી જતી. 🧡🧡 #feelings #emotions #knowingmyself #understandingmyself #moods #life #gujaratipoems #grishmapoems