Nojoto: Largest Storytelling Platform

અલગ છે તું દુનિયાને ભલે લાગતું, પણ જ્યારે એ તને સમ

અલગ છે તું
દુનિયાને ભલે લાગતું,
પણ જ્યારે એ તને સમજાતું
ત્યારે ઘણું બદલાતું,
તારું હોવાપણું તને ગમતું
પછી દુનિયાને ભલે જે લાગતું. 🧡📙📙🧡
#beingdifferent #beingme #knowingmyself #learningaboutmyself #selfawareness #ownyourself #gujaratipoems #grishmapoems