Nojoto: Largest Storytelling Platform

નવા વર્ષની નવી વાતો કહેવાનું છે, બાકી મન સાથે હજીય

નવા વર્ષની નવી વાતો
કહેવાનું છે,
બાકી મન સાથે હજીય
નવી-જૂની કેટલીય વાટાઘાટો છે.
પણ હવે મનને
બસ એટલું જ‌ કહેવાનું છે,
જરૂરી સવાલો રાખશું,
જવાબો માટે પણ વિકલ્પો
ખુદને આપશું,
ને કહેવાતી વાતોમાંથી પણ
ગમતી વાતોનો 
ગુલાલ કરતા રહેવાનું છે. 🧡🧡
अनुवाद:
नए साल की नई बातें
बस कहने की है,
बाकी मन के साथ अभी भी
नई-पुरानी बहुत सी बातों पर
बातचीत चल रही है।
पर अब मन को
નવા વર્ષની નવી વાતો
કહેવાનું છે,
બાકી મન સાથે હજીય
નવી-જૂની કેટલીય વાટાઘાટો છે.
પણ હવે મનને
બસ એટલું જ‌ કહેવાનું છે,
જરૂરી સવાલો રાખશું,
જવાબો માટે પણ વિકલ્પો
ખુદને આપશું,
ને કહેવાતી વાતોમાંથી પણ
ગમતી વાતોનો 
ગુલાલ કરતા રહેવાનું છે. 🧡🧡
अनुवाद:
नए साल की नई बातें
बस कहने की है,
बाकी मन के साथ अभी भी
नई-पुरानी बहुत सी बातों पर
बातचीत चल रही है।
पर अब मन को