Nojoto: Largest Storytelling Platform

અમથા નથી ભર્યા જોને ઠાકરે,આ કોરી આંખે નીર તેની આંખ

અમથા નથી ભર્યા જોને ઠાકરે,આ કોરી આંખે નીર
તેની આંખોય,નીક બની ક્યારેક વહી હશે ધોધમાર
વર્ષોની રાહ બાદ દ્રષ્ટિ એમજ,રહી હશે પથ તરસી
એટલે જોને નાનેરા નૈન ઓથે,ઠલવી દીધો છે સાગર

આશુમન સાંઈ યોગી રાવળદેવ
8469910389 #Life  Govind Jee Ravi Sagar यज्ञेश्वर वत्स Shivani Keshari Joydip Nath  K@nishk