આગળ વધવા છતાં હતા ત્યાંના ત્યાં આવીને ઊભા રહી જવાય, ત્યારે જરૂરી નથી કે તું રસ્તો બદલે ક્યારેક કાફલો બદલવો પણ જરૂરી થઈ જાય. 🧡📙📙🧡 #journey #choices #people #surroundings #environment #priorities #gujaratipoems #grishmapoems