આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો ખાવા આપો મને એ

આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો
ખાવા આપો મને એવું કહી રડતા જોયો
મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો
અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો
કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો
એના પરિવાર ને હુંફ આપતા જોયો
સાહેબ એની કઠિનાઈ માં એને જોયો
જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો 
એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો
જીવ મા ફરી જીવ આવતા જોયો

-રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla એક ગરીબ 💔
#poor 
#gujarati 
#gujaratipoems 
#gujaratipoem 
#Gujaratikavita
આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો
ખાવા આપો મને એવું કહી રડતા જોયો
મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો
અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો
કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો
એના પરિવાર ને હુંફ આપતા જોયો
સાહેબ એની કઠિનાઈ માં એને જોયો
જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો 
એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો
જીવ મા ફરી જીવ આવતા જોયો

-રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla એક ગરીબ 💔
#poor 
#gujarati 
#gujaratipoems 
#gujaratipoem 
#Gujaratikavita