Nojoto: Largest Storytelling Platform

મારી સાથે વાતોનું વંટોળ ના ગમ્યું. તો ય જોવા તું

મારી સાથે વાતોનું વંટોળ ના ગમ્યું.
તો ય જોવા તું  આખું જગ ભમ્યુ.
ક્યાંય કેટલાય હૈયા સાથે પ્રણય રમ્યુ.
આ શબ્દ સમજાવવા ગાયત્રીએ મન મૂક્યું. #gujjupoetry #poetry
મારી સાથે વાતોનું વંટોળ ના ગમ્યું.
તો ય જોવા તું  આખું જગ ભમ્યુ.
ક્યાંય કેટલાય હૈયા સાથે પ્રણય રમ્યુ.
આ શબ્દ સમજાવવા ગાયત્રીએ મન મૂક્યું. #gujjupoetry #poetry