Nojoto: Largest Storytelling Platform

કોઈક અડકયું ને કમાલ થઈ ગઈ ભીંતરમાં ધાંધલધમાલ થઈ ગઈ

કોઈક અડકયું ને કમાલ થઈ ગઈ
ભીંતરમાં ધાંધલધમાલ થઈ ગઈ 
મારી આંખ જોને..થોડી ભીની થઈ ગઈ
તો કોઈકની આંગળી રૂમાલ થઈ ગઈ..

©Vishal Zaveri #lovequote 
#deeplove
#missyou
#foryou 
#onlyforyou 
#only_you
#onlyyou 
#loveislife
કોઈક અડકયું ને કમાલ થઈ ગઈ
ભીંતરમાં ધાંધલધમાલ થઈ ગઈ 
મારી આંખ જોને..થોડી ભીની થઈ ગઈ
તો કોઈકની આંગળી રૂમાલ થઈ ગઈ..

©Vishal Zaveri #lovequote 
#deeplove
#missyou
#foryou 
#onlyforyou 
#only_you
#onlyyou 
#loveislife