Nojoto: Largest Storytelling Platform

ડોક્ટર સાથેની વાતચીતથી જન્મેલી રચના.. અમને સન્માન

ડોક્ટર સાથેની વાતચીતથી જન્મેલી રચના..

અમને સન્માન ની જરૂરત નથી,
ઈશ્વરે અમને સન્માન્યા છે,
ભક્તિ જેવું સેવાકાર્ય આપીને,
ઈશ્વરે અમને વધાવ્યા છે.

અમે મુશ્કેલીમાં ખડે પગે છીએ,
આવવું ન પડે શુભેચ્છા છે,
મોઢા ઢાંકીને, ભીડથી દૂર રહીને,
નિયમ પાળશો અપેક્ષા છે. Dedicated to #medical_staff
 #doctor #nurse #hospitalworkers #police

Lots happiness and love to all

Stay safe and healthy.. 
You also have family...
🙏🙏🙏🙏
ડોક્ટર સાથેની વાતચીતથી જન્મેલી રચના..

અમને સન્માન ની જરૂરત નથી,
ઈશ્વરે અમને સન્માન્યા છે,
ભક્તિ જેવું સેવાકાર્ય આપીને,
ઈશ્વરે અમને વધાવ્યા છે.

અમે મુશ્કેલીમાં ખડે પગે છીએ,
આવવું ન પડે શુભેચ્છા છે,
મોઢા ઢાંકીને, ભીડથી દૂર રહીને,
નિયમ પાળશો અપેક્ષા છે. Dedicated to #medical_staff
 #doctor #nurse #hospitalworkers #police

Lots happiness and love to all

Stay safe and healthy.. 
You also have family...
🙏🙏🙏🙏