હું શબ્દોની માળા બનાવું, તો તને ગમશે ને હું ચૂપ રહીને તને સાંભળું, તો તને ગમશે ને હા છે તું મૂલ્યવાન એટલે બધું જ પૂછું છું તને ગાંડી ! આ ખરી ઠંડીમાં ધાબળો ઓઢાડી આપુ તો તને ગમશે ને ©Parth kapadiya #પ્રેમ #લવ #Love #ishq #Prem #aashiqui #Dil #દિલ Ehsaas"(ˈvamˌpī(ə)r)"Radio