28.3.22. હાલમાં તો એજ કે જેમ ફોનના મોડેલ બદલાય છે. તેમ સબંધમાં પણ હવે લોકોના મુડ(વ્યવહાર)માં ફેરફાર થાય છે. #smartphonein1line #life #lessonsoflife #relationship #family