Nojoto: Largest Storytelling Platform

" કડકડતી આ ઠંડી માં હાથો માં હાથ રહેવા દો, હોઠ ચુ

" કડકડતી આ ઠંડી માં હાથો માં હાથ રહેવા દો, 
હોઠ ચુપ રહે ને શ્વાસો ને જ બોલવા દો, 
મિલન આંખો થી થશે ને દિલ ના ધબકાર  વધવાના, 
ફરી એકવાર પ્રેમ ની ઋતુ ને મહેસુસ થવા દો

©Manoj Prajapati Mann love shayri #love #manojprajapatimann 

#Winter