Nojoto: Largest Storytelling Platform

મારી એ કલ્પના હતી કે એ વિસરી મને , કિન્તુ

 
    મારી એ કલ્પના હતી કે એ વિસરી મને ,
    કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને ,
    ભૂલી વફા ની રીત ના ભૂલી જરીકેય મને ,
    લ્યો એમના લગ્ન ની મળી કંકોત્રી મને।

    કેહતી હતી પ્રેમ ની વાતો દિલ થી મને,
    ભૂલી ગઈ એ આ બધી પ્રેમ ની વાતો હવે,
 
    મારી એ કલ્પના હતી કે એ વિસરી મને ,
    કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને ,
    ભૂલી વફા ની રીત ના ભૂલી જરીકેય મને ,
    લ્યો એમના લગ્ન ની મળી કંકોત્રી મને।

    કેહતી હતી પ્રેમ ની વાતો દિલ થી મને,
    ભૂલી ગઈ એ આ બધી પ્રેમ ની વાતો હવે,
harshshah9822

SHAHiSM

New Creator

મારી એ કલ્પના હતી કે એ વિસરી મને , કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને , ભૂલી વફા ની રીત ના ભૂલી જરીકેય મને , લ્યો એમના લગ્ન ની મળી કંકોત્રી મને। કેહતી હતી પ્રેમ ની વાતો દિલ થી મને, ભૂલી ગઈ એ આ બધી પ્રેમ ની વાતો હવે,