મુક્ત મને કૂદવા મળ્યો છે પ્રકૃતિ નો ઉછંગ. એક મેક માં મસ્ત બની ની લગાવ્યો રંગ. મહેફિલ તે એવી જામી ના પડે કોઈ ભંગ. થાય છે એવું જ્યારે ભાઈબંધો હોય સંગ. #मित्रता #દોસ્તી #friendship #life