તું કરે છે ફરિયાદ પણ તારો સાથ છે, તારી ફરિયાદ પણ ખાસ ખાસ છે, એકલવાયું જીવન નથી જીવાતું તારાથી! એવી હાલત તો મારી Same to same છે, તું આપે ખાસ યાદ એ તારી ફરિયાદ નથી, સાથે જીવન જીવવું એ મને ખાસ યાદ છે. - કૌશિક દવે સુપ્રભાત!! આજે #ફરિયાદ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai