સ્પર્શ સ્પર્શથી જ્યારે સંવાદ થાય, શબ્દોની ના જરૂર વર્તાય. ને શબ્દો ચોર્યા વિના બધુંય કહી દેવાય, પણ એને શબ્દોમાં વર્ણવવા જાઉં તો શબ્દોય ખૂટી જાય. 🧡🧡 #સ્પર્શ #touch #sayingwithoutwords #touchoflove #love #yqmotabhai #yqbaba #grishmapoems