આ દેહની ટપાલ આજે અધૂરી રહી ગઈ. સરનામાં વગરની વાત હવે બીજે ધામ વસી ગઇ. જિંદગીના અંતિમ શ્વાસમાં પણ ઘર સુનું કરી ગઈ. ©Gayatri Patel GP #SAD #Lagani