Nojoto: Largest Storytelling Platform

થાકી ગયેલું મન અટકવાનું નામ નથી લેતું, વાદળના ખોળા

થાકી ગયેલું મન
અટકવાનું નામ નથી લેતું,
વાદળના ખોળાની તરસ એવી
કે વરસવાનું નામ નથી લેતું,
ડર લાગે કે ક્યાંક સુકાઈ ના જાય
પણ અલપ ઝલપ આંખોના ખૂણે
વરસી જાય ત્યારે હાશકારો થાય
કે હજુ ધબકવાનું નથી ભૂલ્યું. 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #beinghuman #pause #pouringout #feelingalive #gujaratipoems #grishmapoems
થાકી ગયેલું મન
અટકવાનું નામ નથી લેતું,
વાદળના ખોળાની તરસ એવી
કે વરસવાનું નામ નથી લેતું,
ડર લાગે કે ક્યાંક સુકાઈ ના જાય
પણ અલપ ઝલપ આંખોના ખૂણે
વરસી જાય ત્યારે હાશકારો થાય
કે હજુ ધબકવાનું નથી ભૂલ્યું. 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #beinghuman #pause #pouringout #feelingalive #gujaratipoems #grishmapoems