Nojoto: Largest Storytelling Platform

ઠંડી તારી અનોખી રીત, ભર શિયાળે બાંધી સવાન હરે પ્રી

ઠંડી તારી અનોખી રીત,
ભર શિયાળે બાંધી સવાન હરે પ્રીત...

ઝગડે ચડ્યા સ્વેટર અને રેઇનકોટ,
કોની હર અને કોની જીત...?

સમજ્યું જેને માવઠું એ તો તોફાન નીકળ્યું!
ઠંડીની મજા લેવા જાણે આ ચોમાસુ નિકળ્યું .....

©SOMDEVSINH #src