મહેરબાની આમ વાતે-વાતે યાદ ન કરાવ કે , તે મારી પર મહેરબાની કરી છે... મારો સમય આવવા દે, તારી હર એક મહેરબાની ને. તારા પર મહેરબાન ન કરાવી દઉ તો કહેજે... - By N.H.Patel #મહેરબાની