Nojoto: Largest Storytelling Platform

"""મરીઝ""" તનડા વહેંચી દવાઓ કરી મનડા નીકળ્યાં દુવા

"""મરીઝ"""
તનડા વહેંચી દવાઓ કરી
મનડા નીકળ્યાં દુવાનાં મરીઝ
ભગવા પહેંરી વગડો ફરી
વાઘા નીકળ્યાં સંસારનાં મરીઝ
જાત ઘસી સંબંધોએ મઢી
આયખા નીકળ્યાં વેરનાં મરીઝ
વીતાવી ગયા મને શબ્દો અઢી
રૂઝાવ નીકળ્યાં પ્રેમનાં મરીઝ
બારીએ દેખાતી શમણાંની પરી
મૃગજળ નીકળ્યાં રણના મરીઝ
જિંદગી મારી ભૂખાવળથી ભરી
પંડ પણ નીકળ્યાં કણનાં મરીઝ
(આશુમન સાંઈ યોગી રાવળદેવ દેવપુરા)
whatsapp 8469910389 મરીઝ Kebi_writes  Vaibhav Kanwar Sandeep Sharma Sandeep Sharma Ravi Kumar Besar Dreamy Shahjahan(Youtuber)
"""મરીઝ"""
તનડા વહેંચી દવાઓ કરી
મનડા નીકળ્યાં દુવાનાં મરીઝ
ભગવા પહેંરી વગડો ફરી
વાઘા નીકળ્યાં સંસારનાં મરીઝ
જાત ઘસી સંબંધોએ મઢી
આયખા નીકળ્યાં વેરનાં મરીઝ
વીતાવી ગયા મને શબ્દો અઢી
રૂઝાવ નીકળ્યાં પ્રેમનાં મરીઝ
બારીએ દેખાતી શમણાંની પરી
મૃગજળ નીકળ્યાં રણના મરીઝ
જિંદગી મારી ભૂખાવળથી ભરી
પંડ પણ નીકળ્યાં કણનાં મરીઝ
(આશુમન સાંઈ યોગી રાવળદેવ દેવપુરા)
whatsapp 8469910389 મરીઝ Kebi_writes  Vaibhav Kanwar Sandeep Sharma Sandeep Sharma Ravi Kumar Besar Dreamy Shahjahan(Youtuber)