Nojoto: Largest Storytelling Platform

કારણ વિના જ થઈ જાય છે એક ઉંમરે ઘણુંય, પણ‌ એક ઉંમર

કારણ વિના જ થઈ જાય છે
એક ઉંમરે ઘણુંય,
પણ‌ એક ઉંમર પછી 
કારણની રાહમાં
રહેતું હોય છે ઘણું,
એક કારણ મળે પછી 
થઈ જતું હોય છે ઘણું,
ને એક ઉંમરે બસ‌ હોય છે
કારણ-અકારણથી બનેલું
હોવાપણું. ✍️✍️
#life #age #growth #acceptance #reasons #lifesumsup #musing #grishmapoems
કારણ વિના જ થઈ જાય છે
એક ઉંમરે ઘણુંય,
પણ‌ એક ઉંમર પછી 
કારણની રાહમાં
રહેતું હોય છે ઘણું,
એક કારણ મળે પછી 
થઈ જતું હોય છે ઘણું,
ને એક ઉંમરે બસ‌ હોય છે
કારણ-અકારણથી બનેલું
હોવાપણું. ✍️✍️
#life #age #growth #acceptance #reasons #lifesumsup #musing #grishmapoems