Nojoto: Largest Storytelling Platform

પ્રેરણાનો પ્રેમ... ન હતી મને કોઈ આશ ન હતી મિલનની વ

પ્રેરણાનો પ્રેમ...
ન હતી મને કોઈ આશ ન હતી મિલનની વાત..
અજાણ્યાં માં પણ મને મળ્યો પ્રતિસાદ..
મારી વાતો કરતાં પણ વધારે જોયુ  મારું લેખનનું સાર.. 
હું તો પ્રેરણા રૂપી ઝરણામાં વહી ગઈ આજ...
બસ એકજ થાય મને વિચાર...
મારૂં જીવન બનાવીશ પ્રેરણાનો ધાર. .
વહાવશે હવે બધાં પોતાના આધાર..
મારા અસ્તિત્વમાં જ તારી પ્રેરણાદાયી  "શજની" કેરી છાપ love#crazy#mod#made#shayari