Nojoto: Largest Storytelling Platform

બહુ દિવસે કઈ અપડેટ નથી કરતો એટલે તું મને ભૂલી જ ગ

બહુ દિવસે કઈ અપડેટ નથી કરતો  એટલે તું મને ભૂલી જ ગઇ પણ એ સંભાળ જ્યારે તારું કઈ અપડેટ હોય તો પહેલા જ એ જ સમયે તારી જૂની યાદો ને વગોળી લેતો..એ જ સમયે તારી વાતો યાદ કરી ને મન ભરાઈ જતું હતું..અને મન માં જ હસી લેતો  અને આજે તારી યાદો બસ યાદો જ રહી ગઈ..જેમ જેમ સમય બદલાયો તેમ તેમ આપડે એકબીજા ને ભૂલી જ ગયા.. પણ એકબીજા ને ભૂલવું એ પણ જરૂરી જ હતું..અને ભૂલી જ ગયા ને..😊 મારી તો એક આદત હતી શાંત રેહવાની પણ તારી આદતો એ મને આજે એક દમ રંગીન કરી દીધો...life માં કોઈ એવી વ્યકિત આવી જાય એનાથી life રંગીન બની જાય છે..પણ એ રંગીન life માં રંગો ની કમી છે..સાલું લખતાં લખતાં તો પુરી જિંદગી લખાઈ ગઇ ..પણ તારી યાદો હજુ લખવાની બાકી જ રહી ગઈ...
🙂કુમાર😊