માનવી માનવી ના પોતાને ચાહવાનું જાણે છે, ને બીજાને ચાહવામાં સફળ-નિષ્ફળ થતો રહે છે. માનવી ના પોતાનાથી જીતી શકે છે, ને બીજાથી હારવાનું સહી શકતો નથી. માનવી ના પોતાને માફ કરવામાં માને છે, ને બીજાને માફ કરવામાં ખચકાટ અનુભવે છે. આમ, માનવી ના પોતાનો થાય કે બીજાનો બને છે, ને બસ દુનિયામાં આવતો અને જતો રહે છે. 👤👤 #માનવી #human #humannature #humanbeing #humanbehaviour #yqmotabhai #yqbaba #grishmapoems