Nojoto: Largest Storytelling Platform

જીવનમાં મને બે વાર પ્રેમ થયો છે દોસ્ત.... પહેલો પ્

જીવનમાં મને બે વાર પ્રેમ થયો છે દોસ્ત....
પહેલો પ્રેમ નિ:સ્વાર્થ હતો માટે તે નિષ્ફળ ગયો અને 
બીજો પ્રેમ શાશ્વત છે માટે તે સફળ છે..
પ્રથમ ને ખુબ જ ગેહરાઈ થી જાણ્યો છે મે,
અને બીજા ને કઈ જ વિચાર્યા વગર માણ્યો છે.
એક ને ગળે પણ નહતો લગાવ્યો 
અને બીજા ને હોઠે લગાવી બેઠો 
ખબર છે કોણ છે એ બે..?
પ્રથમ મારી કલ્પના , 
અને બીજો મારી ચા.... #un_kahin_dastan #Cha #Prem #Tea #Yaad #gujarati