White સુરભી એક સાહસી છોકરી હતી. તેને નવા નવા કામ કરવાનું ખૂબ જ પસંદ હતું. ગામમાં જ્યારે કોઈ તહેવાર આવતો ત્યારે તે સૌથી પહેલી હતી જ હોય નવા નવા ઢંગે સજાવટ કરવાના નવા વિચારો લઈને આવતી. તે જાત જાત ના કોમપિટિશન માં ભાગ લેતી અને એની કળાથી સૌને પ્રભાવિત કરતી આથી કચ્છ ગામનું નામ રોશન થતું. એકવાર ગામના મેળામાં તેણે એક ખૂબ જ સુંદર રંગોળી બનાવી જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. તેની આ કળાથી ગામની પ્રતિષ્ઠામાં વધારો થયો અને સુરભી ગામની દીકરી તરીકે ઓળખાવા લાગી. ©Jeetal Shah #Shorts