જેને પીધા હોય આંખો થી હંમેશ મૃગજળ એની વ્યથા તને શુ સમજાય ! આજે જો વરસે અમી બની કોરા હૃદય ને કાજ તો આ જગત પ્રેમ થી ભીંજાય. -ભુપેન્દ્રસિંહ રાણા "જગત " #chatak