Nojoto: Largest Storytelling Platform

" ના સ્વાર્થ છે, ના ભેદભાવ છે, ભરોસો અને વિશ્વાસ

" ના સ્વાર્થ છે, ના ભેદભાવ છે, 
ભરોસો અને વિશ્વાસ છે, 
લાગણી નું બંધન છે, 
સ્નેહ કેરું વનરાવન છે,
ભાઈ અને બહેન નો તાંતણે 
બંધાયો સંબધ છે !

Happy Rakshabandhan

©Manoj Prajapati Mann #manojprajapatimann #bhaibahen 

#RakshaBandhan2021
" ના સ્વાર્થ છે, ના ભેદભાવ છે, 
ભરોસો અને વિશ્વાસ છે, 
લાગણી નું બંધન છે, 
સ્નેહ કેરું વનરાવન છે,
ભાઈ અને બહેન નો તાંતણે 
બંધાયો સંબધ છે !

Happy Rakshabandhan

©Manoj Prajapati Mann #manojprajapatimann #bhaibahen 

#RakshaBandhan2021