Nojoto: Largest Storytelling Platform

સંસારમાં જેટલું મહત્વ "માં-બાપ" નું છે, તેટલું જ મ

સંસારમાં જેટલું મહત્વ "માં-બાપ" નું છે,
તેટલું જ મહત્વ ખરા સમયે "ભાઈ-બહેન" નું પણ છે,
આર્થિક કે ગરીબ પરિસ્થિતિ ઉપર નિર્ભય રહે ,
"બહેન....માં" જેટલો પ્રેમ કરી જાય છે,
તેવીજ રીતે "ભાઈ....બાપ" જેટલો પ્રેમ કરી જાય છે,
પણ બન્ને ના "પ્રેમ" નું "મૂલ્ય કે મહત્વ" જાણી શકાતું નથી,
એટલે જ બંને ના પ્રેમ ને "મૂલ્યવાન-અતિમુલ્ય" કહેશે. Good morning

nojotouser6535403999

Own Talks

New Creator

Good morning #Quote