આ દુનિયા જીવતાં તો બધા હોય છે પણ જીવીએ છીએ તેવુ બતાવું પડેછે. દર્દો હોય અનેક દિલમાં છતાં કોઈ પુછે કેમ છો? તો હસીને મજામાં કહેવું પડે છે. દરરોજ તુટતા અને વિખેરાઈ જતાં હોઇએ છતાં ખુશ રહેવાનું નાટક કરવું પડેછે. અસંતોષ ને લીધે થતી ભાગદોડમાં સમય નથી તેવું કહેતા હોઈએ છીએ. શું ખરેખર આપણે જીવતાં હોઇએ છીએ??? #ખરેખર #yqmotabhai #yqdidi #yqpoemwriting #yqquotes open for collab