અશાંતિની અકળામણ, શાંતિની ઝંખના, ક્યારેક વાટ તો ક્યારેક પ્રયાસ, પ્રયાસોમાં અશાંતિ, અશાંતિમાં ઉમેરો, પછી ક્યારેક ભુલાતી તો ક્યારેક વધતી, શાંતિની ઝંખના. 🖤🖤 #unrest #peace #emtions #situations #life #notsorandomthoughts #gujaratipoems #grishmapoems