Nojoto: Largest Storytelling Platform

प्राणाघातान्निवृत्तिः, परधनहरणे संयमः, सत्यवाक्यम्

प्राणाघातान्निवृत्तिः, परधनहरणे संयमः, सत्यवाक्यम्,
काले शक्त्या प्रदानं, युवतिजनकथमूकभावः परेषाम् ।
तृष्णस्रोतोविभङ्गो, गुरुषु च विनयः, सर्वभूतानुकम्पा,
सामान्यः सर्वशास्त्रेष्वनुपहतविधिः, श्रेयसामेष पन्थाः ।।
(નીતિશતળ -૨૬)
(જગતના) બધાં પ્રાણીઓ પ્રત્યે અહિંસા, અલોભ,
સત્ય બોલવું, અવસર આવે ત્યારે યથાશક્તિનું દાન કરવું,
પરસ્ત્રી અંગે રસ ન દાખવવો, કામના (લાલચ)ના પ્રવાહને
રોકવો, ગુરુઓ પ્રત્યે વિનય અને બધાં પ્રાણીઓ પ્રત્યે
કરુણા; બધા ધર્મો અને શાસ્ત્રોએ સર્વાનુમતે આ ગુણોને
કલ્યાણના માર્ગ તરીકે સ્વીકાર્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે
કે જે લોકો કલ્યાણ ઇચ્છે છે તેમણે આ ગુણો ચોક્કસપણે
અપનાવવા જોઇએ.
- ૐ નમઃ શિવાય.
Relief from the attack of life, restraint
in removing the wealth of others,
truthfulness, giving power in time, and
the feeling of being dumb by the young
people. The breaking of thirst and the
humility of the teachers, compassion for
allbeings!

©KhaultiSyahi
  #truth #Sanskrit #sanskriti #sanskar #truth #khaultisyahi #quotes worth #reading 𖨆